Search
Close this search box.

બોલ્ડ અને બ્યુટિફુલ છે અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્મા, જુઓ ફોટો

અમુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં વિવાદોમાં છે. તેની સાવકી પુત્રીએ તેના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

રૂપાલી ગાંગુલીની સાવકી દીકરી ઈશા વર્માના આરોપોએ મોટો હંગામો સર્જ્યો છે. રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્માની પહેલી પત્નીની પુત્રી ઈશા વર્મા રિયય લાઈફમાં હોટ એન્ડ બોલ્ડ છે અને તે તેના ફોટો વીડિયો શેર કરતી રહે છે.

ઈશા વર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા શેર કરે છે અને લોકોને ઘાયલ કરતી રહે છે. ઈશા વર્મા સમયે સમયે તેના રિવીલિંગ ફોટોશૂટના ફોટો શેર કરે છે. તેણી પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

ઈશા વર્માને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 15 હજાર લોકો ફોલો કરે છે. ક્યારેક તે બિકીનીમાં તો ક્યારેક મોનોકિનીમાં ફોટો ક્લિક કરાવે છે.

હાલમાં જ ઈશા વર્માએ તેની સાવકી માતા રૂપાલી ગાંગુલી વિશે નિવેદન આપ્યું છે ત્યારથી તેના બોલ્ડ ફોટા પણ ચર્ચામાં આવ્યા છે. ઈશા વર્મા ન્યુ જર્સીમાં રહે છે અને તે ટેક એનાલિસ્ટ અને સેલિબ્રિટી મેનેજર છે.

ઈશા વર્માની ચાર વર્ષ જૂની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેણે રૂપાલી ગાંગુલી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. પોસ્ટમાં ઈશા વર્માએ કહ્યું હતું કે, ‘રુપાલી ગાંગુલીએ મને અને મારી બહેનને તેમના પિતાથી અલગ કરવા સિવાય કંઈ કર્યું નથી.

ઈશા વર્માએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘જ્યારે પણ હું મારા પિતાને ફોન કરવાનો પ્રયાસ કરું છું ત્યારે તે ચીસો પાડે છે. તે મને અને મારી માતાને મારી નાખવાની ધમકી આપવા લાગે છે. હવે આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.

 

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು