Avneet Kaur Bold Photo: નાની ઉમરે મોટુ નામ બની ગયેલી બોલિવૂડ અભિનેત્રી દિવસે દિવસે બોલ્ડ બની રહી છે.
હાલમાં જ અવનીત કૌરે તેના લેટેસ્ટ અવતારથી ફરીથી બોલ્ડનેસનો તડકો માર્યો છે. અવનીત કૌરનો અલ્ટ્રા હોટ અવતાર તેના ફેન્સનો પરસેવો છોડાવી રહ્યો છે.
બોલ્ડ અભિનેત્રી અવનીત કૌર હાલ વેકેશન પર દિલ્હી પહોંચી છે. અહીં તે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી. અવનીતે તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
આ ફોટોમાં અવનીત કૌર બ્લેક કલર ઓફ શોલ્ડર બોડીકોન આઉટફિટમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં અભિનેત્રી પોતાની કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
અવનીત કૌર તેના આ અલ્ટ્રા બોલ્ડ લુકમાં પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
અવનીત કૌરે આ બ્લેક આઉટફિટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે. મેકઅપ તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે. તસવીરમાં અવનીત કૌર કમાલના પોઝ આપતી જોવા મળી રહી છે. દુબઈમાં કેન્ડલ લાઈટ ડિનરનો આનંદ લેતી અવતીન કૌરનો બોલ્ડ લુક જોવા જેવી છે.
બ્લેક આઉટફિટ સાથે અવનીત કૌરે બ્લેક હેન્ડબેગ કેરી કરી છે. આ તસવીરો શેર કરતી વખતે અવનીત કૌરે કેપ્શનમાં લખ્યું છે કે, દુબઈ નાઈટ્સ. અભિનેત્રીના આ ફોટા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરની મોટી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટા પર 31.9 મિલિયન લોકો ફોલો કરે છે. ટીવી સિરિયલો સિવાય અવનીત કૌર ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ લવ કી અરેન્જ્ડ મેરેજમાં જોવા મળી હતી.