ન્યૂ ઓર્લિયન્સમાં ભૂતપૂર્વ યુએસ આર્મીના સૈનિકે પિકઅપ ટ્રક વડે હુમલો કરી 15 લોકોની હત્યા કરી છે. શમસુદ દીન જબ્બાર નામના હુમલાખોરે આ કૃત્ય કર્યુ છે. આ હુમલા બાદ અમેરિકામાં ISIS ની ચિંતા વધી છે, અને રાષ્ટ્રપતિ બિડેન અને ટ્રમ્પે આ ઘટનાની નિંદા કરી છે.
Author: VS NEWS DESK
pradeep blr