GUJARATHI – Vijayasangharsha news https://vsnewskannada.com news in kannada Fri, 21 Mar 2025 09:53:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://vsnewskannada.com/wp-content/uploads/2024/02/22-150x150.jpg GUJARATHI – Vijayasangharsha news https://vsnewskannada.com 32 32 Breaking News : વિધાનસભામાં મંત્રીએ કહ્યું- મને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ થયો, ગૃહપ્રધાને આપ્યા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ https://vsnewskannada.com/archives/43594 https://vsnewskannada.com/archives/43594#respond Fri, 21 Mar 2025 09:53:50 +0000 https://www.vsnewskannada.com/?p=43594 આજકાલ હનીટ્રેપમા ફસાયા હોવાના સમાચાર વારંવાર સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકો તો ઠીક હવે હની ટ્રેપની જાળ પ્રધાન સુધી વિસ્તરી ચૂકી છે. વિધાનસભામાં ખુદ પ્રધાને એવી જાહેરાત કરવી પડી છે કે, તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. આની તપાસ કરાવવાની માંગ કરતા, ગૃહ પ્રધાને વિધાનસભામાં કહ્યું કે, આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આજકાલ હનીટ્રેપમા ફસાયા હોવાના સમાચાર વારંવાર સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકો તો ઠીક હવે હની ટ્રેપની જાળ પ્રધાન સુધી વિસ્તરી ચૂકી છે. વિધાનસભામાં ખુદ પ્રધાને એવી જાહેરાત કરવી પડી છે કે, તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. આની તપાસ કરાવવાની માંગ કરતા, ગૃહ પ્રધાને વિધાનસભામાં કહ્યું કે, આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ પોતે વિધાનસભામાં એ વાતનો ખુલાસો કર્યો તે તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, રાષ્ટ્રીયસ્તરના અને રાજ્યસ્તરના 48 નેતાઓનો હની ટ્રેપ વીડિયો અસ્તિત્વમાં છે. આ ઘટનાએ, સમગ્ર રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસની ખાતરી આપી છે, જ્યારે વિપક્ષે આ કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે.

]]>
https://vsnewskannada.com/archives/43594/feed 0
પીએમ મોદીના 3 વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ કેટલો ખર્ચ થયો ? ખડગેના પ્રશ્ન પર સરકારે જણાવ્યાં આંકડા https://vsnewskannada.com/archives/43591 https://vsnewskannada.com/archives/43591#respond Fri, 21 Mar 2025 09:52:07 +0000 https://www.vsnewskannada.com/?p=43591 વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 2022 થી 2024 દરમિયાન કુલ 38 દેશોની મુલાકાત લીધી હતી. 2022માં પીએમની નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80 લાખ 1 હજાર 483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. 2023માં અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ 22 કરોડ 89 લાખ 68 હજાર 509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, આજે ગુરુવારે ગૃહમાં સરકાર પાસેથી વડા પ્રધાનની વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. ખડગેએ છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર થયેલા ખર્ચનો હિસાબ માંગ્યો. આ અંગે, વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ રાજ્યસભામાં કોંગ્રેસના નેતાના પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો. તેમણે ગૃહમાં 2022 થી 2024 દરમિયાન પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર થયેલા ખર્ચની વિગતો આપી.

વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ 2022 થી 2024 દરમિયાન કુલ 38 દેશોની મુલાકાત લીધી હતી. માર્ગેરિટાના મતે, છેલ્લા ત્રણ વર્ષમાં, 2022માં પીએમની નેપાળ મુલાકાત પર સૌથી ઓછી 80 લાખ 1 હજાર 483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને 2023માં અમેરિકાની મુલાકાત પર સૌથી વધુ 22 કરોડ 89 લાખ 68 હજાર 509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહના વિદેશ પ્રવાસ પર થયેલા ખર્ચની વિગતો પણ શેર કરી.

પીએમની 38 દેશોની મુલાકાત

માર્ગેરિટાએ પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “ઉપલબ્ધ આંકડા અનુસાર, જૂન 2023માં મોદીની અમેરિકા મુલાકાત પર 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે સપ્ટેમ્બર 2024માં તે જ દેશની તેમની મુલાકાત પર 15,33,76,348 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.” આ રેકોર્ડમાં 38 થી વધુ વિદેશી યાત્રાઓનો સમાવેશ થાય છે, જે મે 2022 માં જર્મનીની મુલાકાતથી શરૂ થઈને ડિસેમ્બર 2024 માં કુવૈતની મુલાકાત સાથે સમાપ્ત થાય છે.

જાહેર કરાયેલા આંકડા મુજબ, મે 2023માં પ્રધાનમંત્રીની જાપાન મુલાકાત પર 17,19,33,356 રૂપિયા અને મે 2022માં તેમની નેપાળ મુલાકાત પર 80,01,483 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. સરકારી આંકડા અનુસાર, 3 વર્ષના આ સમયગાળા દરમિયાન પીએમની 38 દેશોની મુલાકાતો પર કુલ 258 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ દરમિયાન, વિદેશ રાજ્યમંત્રીએ 2014 પહેલાના વડા પ્રધાનો દ્વારા કરવામાં આવેલી વિદેશ મુલાકાતોનો તુલનાત્મક ખર્ચના આંકડા પણ રજૂ કર્યા હતા.

2011 માં પીએમની અમેરિકા મુલાકાત પર કેટલો ખર્ચ થયો હતો?

લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી માર્ગેરિટાએ જણાવ્યું હતું કે 2011માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની અમેરિકા મુલાકાત પર 10 કરોડ 74 લાખ 27 હજાર 363 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. 2013માં તેમની રશિયા મુલાકાત પર 9 કરોડ 95 લાખ 76 હજાર 890 રૂપિયા, 2011માં તેમની ફ્રાન્સ મુલાકાત પર 8 કરોડ 33 લાખ 49 હજાર 463 રૂપિયા અને જર્મનીની મુલાકાત પર 6 કરોડ 2 લાખ 23 હજાર 484 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

]]>
https://vsnewskannada.com/archives/43591/feed 0
ભારત કરતા ઘણી અલગ છે પાકિસ્તાનની સ્કુલ, અહીં છોકરીઓ માટેના ઘણા નિયમો https://vsnewskannada.com/archives/43588 https://vsnewskannada.com/archives/43588#respond Fri, 21 Mar 2025 09:50:24 +0000 https://www.vsnewskannada.com/?p=43588 પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં. આવો જાણીએ જવાબ
પાડોશી દેશ પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે. આજે અમે તમને જણાવીશું કે પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં.

પાડોશી દેશ પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે. આજે અમે તમને જણાવીશું કે પાકિસ્તાનની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે.ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પડોશી દેશમાં કો-એડ એજ્યુકેશન ઉપલબ્ધ છે કે નહીં.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં છોકરા-છોકરીને એક સાથે ભણાવવામાં આવતા નથી.સિનિયર ક્લાસમાં આવ્યા પછી છોકરીઓનું શિક્ષણ અલગ અને છોકરાઓનું શિક્ષણ અલગ થઈ જાય છે. આ સિવાય છોકરીઓ માટે અલગ સ્કૂલ અને છોકરાઓ માટે ઘણી અલગ સ્કૂલ છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં છોકરા-છોકરીને એક સાથે ભણાવવામાં આવતા નથી.સિનિયર ક્લાસમાં આવ્યા પછી છોકરીઓનું શિક્ષણ અલગ અને છોકરાઓનું શિક્ષણ અલગ થઈ જાય છે. આ સિવાય છોકરીઓ માટે અલગ સ્કૂલ અને છોકરાઓ માટે ઘણી અલગ સ્કૂલ છે.

પાકિસ્તાનમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ઘણી અલગ છે. પાકિસ્તાનમાં, શિક્ષણ 6 સ્તરોના આધારે હાથ ધરવામાં આવે છે, જેમાં પ્રી-સ્કુલ, પ્રાઇમરી,મિડિલ,હાઇ, ઇન્ટરમીડિએટ અને યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.ભારતીય શિક્ષણ પ્રણાલીને પૂર્વ-પ્રાથમિક (નર્સરી અને કેન્દ્રીય વિદ્યાલય), પ્રાથમિક (વર્ગ 1 થી 5), માધ્યમિક (વર્ગ 6 થી 10) અને ઉચ્ચ માધ્યમિક (વર્ગ 11 અને 12) માં વિભાજિત કરવામાં આવે છે, ત્યારબાદ યુનિવર્સિટી આવે છે.

પાકિસ્તાનમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ઘણી અલગ છે. પાકિસ્તાનમાં, શિક્ષણ 6 સ્તરોના આધારે હાથ ધરવામાં આવે છે, જેમાં પ્રી-સ્કુલ, પ્રાઇમરી,મિડિલ,હાઇ, ઇન્ટરમીડિએટ અને યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.ભારતીય શિક્ષણ પ્રણાલીને પૂર્વ-પ્રાથમિક (નર્સરી અને કેન્દ્રીય વિદ્યાલય), પ્રાથમિક (વર્ગ 1 થી 5), માધ્યમિક (વર્ગ 6 થી 10) અને ઉચ્ચ માધ્યમિક (વર્ગ 11 અને 12) માં વિભાજિત કરવામાં આવે છે, ત્યારબાદ યુનિવર્સિટી આવે છે.

પાકિસ્તાનમાં શિક્ષણ પ્રી-સ્કૂલથી શરૂ થાય છે. જો કે, ખૂબ નાના બાળકો પ્રી-સ્કૂલમાં જાય છે. વ્યક્તિ 3 વર્ષની ઉંમરથી પ્રી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે.અભ્યાસ એક વર્ષ ચાલે. આ પછી બાળક મિડલ એજ્યુકેશનમાં આવે છે. જેમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.

પાકિસ્તાનમાં શિક્ષણ પ્રી-સ્કૂલથી શરૂ થાય છે. જો કે, ખૂબ નાના બાળકો પ્રી-સ્કૂલમાં જાય છે. વ્યક્તિ 3 વર્ષની ઉંમરથી પ્રી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે.અભ્યાસ એક વર્ષ ચાલે. આ પછી બાળક મિડલ એજ્યુકેશનમાં આવે છે. જેમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.

માધ્યમિક શાળા ધોરણ પાંચ સુધી ચાલે છે. જેમાં ઉર્દુ, અંગ્રેજી, ગણિત, આર્ટસ, સાયન્સ, સોશિયલ સ્ટડીઝ, ઇસ્લામિક સ્ટડીઝ શીખવવામાં આવે છે. પંજાબી, સિંધી અને પશ્તો પણ શીખવવામાં આવે છે.માધ્યમિક શિક્ષણમાં, ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરવામાં આવે છે. ભારતની જેમ, પાકિસ્તાનમાં પણ 12મા પછી કૉલેજમાં પ્રવેશ થાય છે. અહીં યુનિવર્સિટી શિક્ષણને ટેરેટરી શિક્ષણ કહેવામાં આવે છે.

માધ્યમિક શાળા ધોરણ પાંચ સુધી ચાલે છે. જેમાં ઉર્દુ, અંગ્રેજી, ગણિત, આર્ટસ, સાયન્સ, સોશિયલ સ્ટડીઝ, ઇસ્લામિક સ્ટડીઝ શીખવવામાં આવે છે. પંજાબી, સિંધી અને પશ્તો પણ શીખવવામાં આવે છે.માધ્યમિક શિક્ષણમાં, ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરવામાં આવે છે. ભારતની જેમ, પાકિસ્તાનમાં પણ 12મા પછી કૉલેજમાં પ્રવેશ થાય છે. અહીં યુનિવર્સિટી શિક્ષણને ટેરેટરી શિક્ષણ કહેવામાં આવે છે.

Images.dawn.com અનુસાર, પાકિસ્તાનમાં છોકરીઓ માટે તેમના ડ્રેસ સાથે દુપટ્ટા/સ્કાર્ફ પહેરવાનું ફરજિયાત છે. આ સિવાય સ્લીવલેસ ટી-શર્ટ વગેરે પહેરવાની મંજૂરી નથી.આ સિવાય છોકરીઓને સ્કૂલમાં બંગડીઓ કે ભારે ઘરેણાં પહેરવાની મંજૂરી નથી. પાકિસ્તાનની ઘણી યુનિવર્સિટીઓમાં એવો નિયમ છે કે જો છોકરીઓ ડ્રેસ કોડનું પાલન નહીં કરે તો તેમને દંડ ભરવો પડશે. ક્રેડિટ: અસદ તનોલી અનસ્પ્લેશ

Images.dawn.com અનુસાર, પાકિસ્તાનમાં છોકરીઓ માટે તેમના ડ્રેસ સાથે દુપટ્ટા/સ્કાર્ફ પહેરવાનું ફરજિયાત છે. આ સિવાય સ્લીવલેસ ટી-શર્ટ વગેરે પહેરવાની મંજૂરી નથી.આ સિવાય છોકરીઓને સ્કૂલમાં બંગડીઓ કે ભારે ઘરેણાં પહેરવાની મંજૂરી નથી. પાકિસ્તાનની ઘણી યુનિવર્સિટીઓમાં એવો નિયમ છે કે જો છોકરીઓ ડ્રેસ કોડનું પાલન નહીં કરે તો તેમને દંડ ભરવો પડશે. ક્રેડિટ: અસદ તનોલી અનસ્પ્લેશ

]]>
https://vsnewskannada.com/archives/43588/feed 0
Valsad : લૂંટારો બન્યો સંત ! 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ફિલ્મી સ્ટાઈલમાં ધરપકડ, https://vsnewskannada.com/archives/43585 https://vsnewskannada.com/archives/43585#respond Fri, 21 Mar 2025 09:48:30 +0000 https://www.vsnewskannada.com/?p=43585 ગુનો કરવાની સાથે ગુનાને છુપાવવો એટલો જ મુશ્કેલ છે. જ્યારે કાયદાકીય સકંજો કસાતો હોય ત્યારે તમે ગુનો છુપાવવા માટે કરેલા પ્રયાસો નિષ્ફળ જતા હોય છે. આવી જ કંઈક ઘટના વલસાડમાંથી સામે આવી છે. વલસાડમાં 21 વર્ષ પહેલા લૂંટને અંજામ આપનારો શખ્સ પોતાના પાપને છુપાવવા ઉત્તર પ્રદેશના કાશીમાં સંત બની બેઠો હતો. જે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે. ભગવા કપડાની પાછળ છુપાયેલો આરોપીને પોલીસે ફિલ્મી સ્ટાઈલથી ઝડપી પાડ્યો છે.

ચપ્પુ અને રિવોલ્વર સાથે કરી હતી લૂંટ

ઉત્તર પ્રદેશના કાશીમાં ચોર શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ બની બેઠો હતો. 21 વર્ષ પહેલા વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશન નજીક આનંદ શિવ પૂજન તિવારીએ તેમના સાગરીતો સાથે ચપ્પુ રિવોલ્વર અને અન્ય શસ્ત્રો સાથે 23,500ની લૂંટ કરી હતી. લૂંટ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જેમાં મુખ્ય કાવતરાખોર આનંદ શિવ પૂજન તિવારી વર્ષોથી પોલીસના ચોપડે ફરાર હોવાનું જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને ધ્યાને આવ્યું.

આરોપી 21 વર્ષથી હતો ફરાર

પોલીસે તપાસ કરતા આરોપી પોતાના ગુનાઓને છુપાવવા માટે ઉત્તર પ્રદેશના કાશી ખાતે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરી સંત બની આશ્રમમાં રહેતો હતો. પોલીસે ટીમ બનાવી કાશી મોકલી હતી અને આરોપીની ધરપકડ કરી.

પ્રથમ નજરે આશ્રમમાં બેઠેલા શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ આરોપી શિવપૂજન તિવારી છે કે પછી સંત તે ઓળખવામાં પોલીસ પણ થાપ ખાઈ ગઈ. ગુનાને છુપાવવા માટે સાધુ બનીને 21 વર્ષ જેટલો લાંબો સમયગાળો કાશીના આશ્રમમાં રહ્યાં હતા. પરંતુ પાપનો ઘડો ફૂટ્યો અને શ્રી શ્રી 108 સ્વામી અનંત દેવ નામ ધારણ કરનાર શિવ પૂજન તિવારી આરોપી બનીને પોલીસના સકંજામાં ફીટ થઈ ગયો. પૂછપરછ બાદ સંત બની બેઠેલા શિવપૂજન તિવારીની પોલીસે ધરપકડ કરી અને વલસાડ ખાતે લાવીને પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.

]]>
https://vsnewskannada.com/archives/43585/feed 0
આલિયા ભટ્ટ નથી રણબીર કપૂરની પહેલી પત્ની? અભિનેતાએ પોતે જ કર્યો ખુલાસો https://vsnewskannada.com/archives/43582 https://vsnewskannada.com/archives/43582#respond Fri, 21 Mar 2025 09:47:11 +0000 https://www.vsnewskannada.com/?p=43582 શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ રણબીર કપૂરની પહેલી પત્ની નથી? હાલમાં જ રણબીરે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રણબીરે પોતે જાતે કહ્યું છે કે આલિયા તેની પહેલી પત્ની નથી.
રણબીર કપૂર તેના નાના પરિવાર સાથે સુખી જીવન માણી રહ્યો છે. તેના પરિવારમાં તેની પત્ની આલિયા ભટ્ટ, પુત્રી રાહા અને તેની માતા નીતુ કપૂરનો છે. અભિનેતાએ એપ્રિલ 2022માં આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. તે જ વર્ષે દંપતીએ પુત્રી રાહાનું પણ સ્વાગત કર્યું. પરંતુ, શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ રણબીર કપૂરની પહેલી પત્ની નથી? હાલમાં જ રણબીરે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રણબીરે પોતે જાતે કહ્યું છે કે આલિયા તેની પહેલી પત્ની નથી.

રણબીર કપૂર તેના નાના પરિવાર સાથે સુખી જીવન માણી રહ્યો છે. તેના પરિવારમાં તેની પત્ની આલિયા ભટ્ટ, પુત્રી રાહા અને તેની માતા નીતુ કપૂરનો છે. અભિનેતાએ એપ્રિલ 2022માં આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. તે જ વર્ષે દંપતીએ પુત્રી રાહાનું પણ સ્વાગત કર્યું. પરંતુ, શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ રણબીર કપૂરની પહેલી પત્ની નથી? હાલમાં જ રણબીરે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રણબીરે પોતે જાતે કહ્યું છે કે આલિયા તેની પહેલી પત્ની નથી.

રણબીર કપૂરના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. તેના આ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મેશેબલ ઈન્ડિયા સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં રણબીરે જણાવ્યું હતું કે આલિયા તેની પહેલી પત્ની નથી, કારણ કે એકવાર એક મહિલા પંડિત સાથે તેના બંગલામાં આવી હતી અને ઘરના ગેટ પર લગ્ન કરી લીધા હતા.

રણબીર કપૂરના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. તેના આ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મેશેબલ ઈન્ડિયા સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં રણબીરે જણાવ્યું હતું કે આલિયા તેની પહેલી પત્ની નથી, કારણ કે એકવાર એક મહિલા પંડિત સાથે તેના બંગલામાં આવી હતી અને ઘરના ગેટ પર લગ્ન કરી લીધા હતા.

રણબીરે આગળ કહ્યું કે જોકે હું ત્યારે ઘરે ન હતો, અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે ગાર્ડે મને આ આખી વાત કહી. મેં ઘરના ગેટ પર પણ જોયું કે ત્યાં તીલક કરવામાં આવ્યું હતું અને ફૂલો વિખરાયેલા હતા. તો એ મુજબ એ છોકરી મારી પહેલી પત્ની છે. જો કે હું તેને ક્યારેય મળ્યો નથી પરંતુ તેને જલ્દી મળવા માંગુ છું.

રણબીરે આગળ કહ્યું કે જોકે હું ત્યારે ઘરે ન હતો, અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે ગાર્ડે મને આ આખી વાત કહી. મેં ઘરના ગેટ પર પણ જોયું કે ત્યાં તીલક કરવામાં આવ્યું હતું અને ફૂલો વિખરાયેલા હતા. તો એ મુજબ એ છોકરી મારી પહેલી પત્ની છે. જો કે હું તેને ક્યારેય મળ્યો નથી પરંતુ તેને જલ્દી મળવા માંગુ છું.

આલિયાનો બાળપણનો ક્રશ રણબીર કપૂર હતો. તે 11 વર્ષની હતી જ્યારે અભિનેત્રીએ રણબીરને સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેકમાં સપોર્ટિંગ આસિસ્ટેન્ટ તરીકે કામ કરતા જોયો હતો. આલિયાએ 2014માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને કોફી વિથ કરણના સેટ પર વાતચીત દરમિયાન તેણે રણબીર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે શોમાં બ્રહ્માસ્ત્રના શૂટિંગની કહાની પણ કહી.

આલિયાનો બાળપણનો ક્રશ રણબીર કપૂર હતો. તે 11 વર્ષની હતી જ્યારે અભિનેત્રીએ રણબીરને સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેકમાં સપોર્ટિંગ આસિસ્ટેન્ટ તરીકે કામ કરતા જોયો હતો. આલિયાએ 2014માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને કોફી વિથ કરણના સેટ પર વાતચીત દરમિયાન તેણે રણબીર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે શોમાં બ્રહ્માસ્ત્રના શૂટિંગની કહાની પણ કહી.

તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રની સુપરહિટ ફિલ્મ બાદ આલિયા અને રણબીરની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળવાની છે. આ બંને સ્ટાર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળવાના છે. આ સિવાય આ ફિલ્મમાં બંનેની સાથે વિકી કૌશલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. રણબીર કપૂર અગાઉ એનિમલમાં જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રની સુપરહિટ ફિલ્મ બાદ આલિયા અને રણબીરની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળવાની છે. આ બંને સ્ટાર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળવાના છે. આ સિવાય આ ફિલ્મમાં બંનેની સાથે વિકી કૌશલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. રણબીર કપૂર અગાઉ એનિમલમાં જોવા મળ્યો હતો.

]]>
https://vsnewskannada.com/archives/43582/feed 0
Sabarkantha : IPS રવિન્દ્ર પટેલના ઘરે ત્રાટકી SEBIની ટીમ, ચોક્કસ શેરમાં રોકાણને લઈ શંકાના ઘેરામાં, જુઓ Video https://vsnewskannada.com/archives/43579 https://vsnewskannada.com/archives/43579#respond Fri, 21 Mar 2025 09:45:08 +0000 https://www.vsnewskannada.com/?p=43579 સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા અને ગલોડિયા ગામે SEBIની ટીમ ત્રાટકી હતી. IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBIની ટીમ ત્રાટકી હતી. જેના પગલે પોલીસ બેડામાં પણ ખળભળાટ થઈ ગયો છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા અને ગલોડિયા ગામે SEBIની ટીમ ત્રાટકી હતી. IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBIની ટીમ ત્રાટકી હતી. જેના પગલે પોલીસ બેડામાં પણ ખળભળાટ થઈ ગયો છે. નાણાકીય લેવદેવડ, મિલકત સહિતના બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. શેરબજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરની આશંકા કરવામાં આવી રહી છે. ચોક્કસ કંપનીના શેર પોર્ટફોલિયો પસંદ કરવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી પાછળ પાલડીના મેઘ – મહેન્દ્ર શાહ કારણભૂત હોવાની આશંકા છે.

IPS રવિન્દ્ર પટેલના ઘરે તપાસ: સૂત્ર

SEBI કે અન્ય કોઈ પાસેથી સત્તાવાર વિગતો સામે આવી નથી. ચોક્કસ શેરમાં રોકાણને લઈ IPSનો પરિવાર શંકાના ઘેરામાં આવ્યો છે. ખેડબ્રહ્માના રોધરા અને ગલોડિયા ગામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SEBI દ્વારા IPS રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

IPS રવિન્દ્ર પટેલના સાળાની પણ પૂછપરછ

IPS રવિન્દ્ર પટેલના પિતા IG કક્ષાના નિવૃત IPS અધિકારી છે. ગલોડીયા ગામે રહેતા IPSના સાળાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં SP તરીકે IPS રવિન્દ્ર પટેલ ફરજ બજાવે છે. SEBIની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવી તેવી શક્યતાઓ છે. IPSના ઘરે કેન્દ્રિય ટીમોની તપાસથી પોલીસ બેડામાં ખળભળાટ થયો છે.

ઉલ્લેખનીય છે કે IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBIની ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર નાણાકીય લેવદેવડ, મિલકત સહિતના બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. શેરબજારમાં કોમોડિટીમાં નાણાની મોટી હેરફેરની આશંકાના પગલે IPS રવિન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. જો કે તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

]]>
https://vsnewskannada.com/archives/43579/feed 0
એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ ક્ષેત્રે ISO 14001 સર્ટિફિકેશન મેળવતું ગિફ્ટ સિટી https://vsnewskannada.com/archives/43345 https://vsnewskannada.com/archives/43345#respond Thu, 20 Mar 2025 02:23:31 +0000 https://www.vsnewskannada.com/?p=43345 ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે વેગ પકડી રહી છે. ISO 14001 સર્ટિફિકેશન રોકાણકારોના વિશ્વાસમાં હજુ વધારો કરશે.

ભારતની પહેલી ઓપરેશનલ સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી) એવી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને (ગિફ્ટ સિટી) તેની એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ (ઇએમએસ) માટે ISO 14001 સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થા, બ્યૂરો વેરિટાસ દ્વારા આપવામાં આવેલું આ સર્ટિફિકેશન શહેરી વિકાસ અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે ગિફ્ટ સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ISO 14001 સર્ટિફિકેશન એ સંસ્થાઓ માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બેન્ચમાર્ક છે, જે તેમની કામગીરીમાં પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથાઓને એકીકૃત કરે છે. આ સિદ્ધિ આયોજન, બાંધકામ, કામગીરી અને જાળવણીની બાબતે પર્યાવરણીય હાજરી ઘટાડવા માટે ગિફ્ટ સિટીનો પદ્ધતિસરનો અભિગમ દર્શાવે છે. આ સાથે ગિફ્ટ સિટી એક ફાઇનાન્શિયલ હબ તરીકે એક શિરસ્તો સ્થાપે છે, જે વ્યવસાય વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સાથે ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે, “ISO 14001 સર્ટિફિકેશન મેળવવું એ ગિફ્ટ સિટીની ભવિષ્ય માટે તૈયાર ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેમાં ટકાઉપણું તેના મૂળ કેન્દ્રમાં છે. ગિફ્ટ સિટી કામગીરીમાં વૈશ્વિક પર્યાવરણીય ધોરણોને સમાવિષ્ટ કરીને અમે ન કેવળ અનુપાલન સુનિશ્ચિત કરી રહ્યા છીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) લક્ષ્યાંકો સાથે સુસંગત હોય તેવી જવાબદાર વૃદ્ધિ પણ આગળ ધપાવી રહ્યા છીએ.”

GIFT City gets ISO 14001 certification for environmental management

Tapan Ray, MD and Group CEO, GIFT City

ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી તરીકે ગિફ્ટ સિટીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન અને યુટિલિટી ટનલ જેવી પર્યાવરણને અનુકૂળ નવીનતાઓનો સમાવેશ કર્યો છે. આ એવી સુવિધાઓ છે, જેણે ભારતમાં ટકાઉ શહેરી વિકાસ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. આ નવીનતાઓ ગિફ્ટ સિટીને પર્યાવરણીય જવાબદારીઓ સાથે વ્યવસાય વિસ્તરણને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે વેગ પકડી રહી છે. ISO 14001 સર્ટિફિકેશન રોકાણકારોના વિશ્વાસમાં હજુ વધારો કરશે, પર્યાવરણ પ્રત્યે સભાન વ્યવસાયોને આકર્ષશે અને વિશ્વ કક્ષાના નાણાંકીય કેન્દ્ર તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

ભારત સરકાર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ શહેરી વિકાસ પર વધુને વધુ ભાર આપી રહી છે ત્યારે ગિફ્ટ સિટીની સિદ્ધિ ભારતના બિઝનેસ ઇકોસિસ્ટમમાં ઇએસજી સિદ્ધાંતોને એકીકૃત કરવાના વ્યાપક વલણને દર્શાવે છે. આ સર્ટિફિકેશન વૈશ્વિક સ્તરે ટકાઉ નાણાંકીય કેન્દ્ર માટે બેન્ચમાર્ક તરીકે પોતાને સ્થાન આપવાના ગિફ્ટ સિટીના પ્રયાસોમાં વિશ્વસનીયતાનું વધુ એક સ્તર ઉમેરે છે.

]]>
https://vsnewskannada.com/archives/43345/feed 0
ઔરંગઝેબ મુદ્દે નાગપુરમાં તોફાન બાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપ્યું મોટું નિવેદન https://vsnewskannada.com/archives/43339 https://vsnewskannada.com/archives/43339#respond Thu, 20 Mar 2025 02:19:24 +0000 https://www.vsnewskannada.com/?p=43339 હાલ સમગ્ર દેશમાં ઔરંગઝેબને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, મુઘલ બાદશાહની કબર અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ આજે પણ પ્રાસંગિક છે ? તો આના પર તેમણે જવાબ આપ્યો હતો.

મહારાષ્ટ્રના નાગપુરમાં હાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબરને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠકને કારણે, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં સુનીલ આંબેકરને ઔરંગઝેબ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ હજુ પણ પ્રાસંગિક છે ?

જ્યાં હાલમાં ઔરંગઝેબની કબર હટાવવાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન, જ્યારે સુનીલ આંબેકરને નાગપુરમાં થયેલી હિંસા અને ઔરંગઝેબના મકબરા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારની હિંસા સમાજ માટે સારી નથી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ઉપરાંત, મુઘલ સમ્રાટ અંગે, તેમણે કહ્યું કે, ઔરંગઝેબ વર્તમાનમાં પ્રાસંગિક નથી.

ત્રણ દિવસીય આરએસએસની મીટિંગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક, આગામી 21 થી 23 માર્ચ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શરૂ થવા જઈ રહી છે. 19 માર્ચે, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે આ બેઠક અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, પ્રચાર પ્રમુખે 3 દિવસની બેઠક વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે દેશભરના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે. સંઘના પદાધિકારીઓ અને કાર્યકરો પણ ભાગ લેશે. તેમણે માહિતી આપી કે આ બેઠક 21 માર્ચે સવારે 9 વાગ્યે શરૂ થશે અને 23 તારીખની સાંજ સુધી ચાલુ રહેશે.

બેઠકમાં બે દરખાસ્તો મૂકવામાં આવશે

પ્રચાર પ્રમુખે જણાવ્યું હતું કે આ બેઠકમાં બે દરખાસ્તો મંજૂરી માટે મૂકવામાં આવશે. પહેલો પ્રસ્તાવ બાંગ્લાદેશની ભૂમિકા વિશે હશે અને બીજો પ્રસ્તાવ સંઘની 100 વર્ષની યાત્રા અને ભવિષ્યની યોજનાઓ વિશે હશે.

આ સંઘ 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે

સુનીલ આંબેકરે માહિતી આપી હતી કે આવનારી વિજયાદશમી સંઘના 100 વર્ષ પૂર્ણ કરશે. સંઘનું કાર્ય 1925માં નાગપુરમાં શરૂ થયું અને ત્યારબાદ તે સમગ્ર દેશમાં વિસ્તર્યું. આ બેઠકમાં, શાખાના વિસ્તરણ માટેની સમગ્ર યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને લક્ષ્યની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત, વિજયાદશમી 2025 થી 2026 સુધીના વર્ષને શતાબ્દી વર્ષ તરીકે ગણીને તેને ઉજવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જે પણ કાર્યક્રમો યોજાશે તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે અને નિર્ણયો લેવામાં આવશે. આ પછી તે નિર્ણયો પણ જાહેર કરવામાં આવશે.

પીએમ મોદી નાગપુરની લેશે મુલાકાત

જ્યારે સુનીલ આંબેકરને પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર આવી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું, સારું છે, એમનુ સ્વાગત છે. આ બેઠક અંગે તેમણે કહ્યું કે, સમાજના લોકોની ભાગીદારી કેવી રીતે વધારવી તે અંગે પણ ચર્ચા થશે. જોકે, 4 વર્ષ પછી, અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગલુરુમાં મળી રહી છે. તેમણે એ પણ માહિતી આપી કે દત્તાત્રેય હોસાબલેજી આ બેઠક અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

]]>
https://vsnewskannada.com/archives/43339/feed 0
Video : પોલીસે કર્યો લાખો રૂપિયાનો તોડ ! MLA કાનાણીએ સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો કારણ https://vsnewskannada.com/archives/43336 https://vsnewskannada.com/archives/43336#respond Thu, 20 Mar 2025 02:17:51 +0000 https://www.vsnewskannada.com/?p=43336 ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના સરથાણા પોલીસ મથક પર 8 લાખ રૂપિયાના તોડનો આરોપ લગાવ્યો છે. કોપીરાઈટ કેસમાં દરોડા દરમિયાન 20 લાખથી વધુનો મુદ્દામાલ ગાયબ થયાનો દાવો કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી આરોપ મૂક્યો છે કે, સરથાણા પોલીસ મથકે 8 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. તેમણે આ મામલામાં તોડ કરનારા પોલીસકર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરીને “તોડબાજ પોલીસકર્મીઓનું સરઘસ કાઢવા”ની માંગ કરી છે.

કોપીરાઈટ કેસમાં ગોડાઉન પર દરોડા અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

મુંબઈની જાણીતી ફિનાઈલ કંપનીએ કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવતા સરથાણા પોલીસે સીમાડા કેનાલ રોડ પર આવેલા આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 3.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવા છતાં ધારાસભ્ય કાનાણીના દાવા મુજબ ગોડાઉનમાં 20 લાખથી વધુનો મુદ્દામાલ હતો, જેમાંથી મોટો હિસ્સો ગોડાઉનમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધાઈ

આ કેસમાં આરના એન્ટરપ્રાઈઝના ત્રણ માલિકો હોવા છતાં માત્ર એક માલિક સામે જ FIR નોંધી હતી. આ ઘટના બાદ તોડના 8 લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને જતો રહ્યો હતો, એવો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે.

પોલીસે ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો

કાનાણીએ પત્રમાં આરોપ મૂક્યો કે, પોલીસે ગલીના ગુંડા જેવો હપ્તો વસૂલ્યો છે અને માલિકોને દબાવીને કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું છે. તેઓએ સીસીટીવી ફૂટેજ અને ગોડાઉન માલિકોની પૂછપરછ કરાવવા માટે પણ અનુરોધ કર્યો છે, જેથી સત્ય સામે આવી શકે.

2 મહિના બાદ મામલે ઉહાપોહ, DCPને તપાસના આદેશ

તોડકાંડનો વિવાદ વધુ વકરતા 2 મહિના બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે DCP (ઝોન-1) આલોક કુમારને તપાસના આદેશ આપ્યા છે. DCP આલોક કુમારે જણાવ્યું કે, ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે પેપર અને પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થશે.

સીસીટીવી ફૂટેજ ખુલાસો કરી શકે છે

આ સમગ્ર મામલે નહેરવાળી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ સમગ્ર કાંડને ખુલ્લો પાડવા માટે મહત્વપૂર્ણ પુરાવા સાબિત થઈ શકે છે.

અંતિમ નિર્ણય માટે તપાસ રિપોર્ટની રાહ

હવે તમામ દાવાઓ અને પુરાવાઓની પુષ્ટિ માટે DCP દ્વારા સચોટ તપાસ બાદ રિપોર્ટ રજૂ કરાશે, જેનાથી સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

]]>
https://vsnewskannada.com/archives/43336/feed 0
શું તમે જાણો છો ? પ્રાણીઓના ડોક્ટર બનવા માંગતી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી કેવી રીતે બની ? https://vsnewskannada.com/archives/43333 https://vsnewskannada.com/archives/43333#respond Thu, 20 Mar 2025 02:16:08 +0000 https://www.vsnewskannada.com/?p=43333 સુનિતા વિલિયમ્સને બાળપણમાં પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના આ પ્રાણી પ્રેમને કારણે તેણે પશુઓના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેણે અમેરિકામાં પ્રાણીઓના ડોકટર બનવા માટેના અભ્યાસ કોર્સ માટે અરજી પણ કરી હતી, પરંતુ સુનિતા વિલિયમ્સને તેની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળી શક્યો નહીં, જેના કારણે તેણે પછી પ્રવેશ ના લીધો.

સુનિતા વિલિયમ્સ અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા બાદ દરેક જગ્યાએ, ઉલ્લાસભરી ઉજવણીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર ગઈ હતી. આ વખતે તેનુ પરત ફરવાનું સ્પેશ શટલમાં યાત્રિક ખામી સર્જાવાને કારણે તે સૌથી લાંબી સ્પેસવોક કરનારી મહિલા બની ગઈ છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં મેરેથોન દોડનારી વિશ્વની પ્રથમ અવકાશયાત્રી તરીકે પણ જાણીતી થઈ છે.

એવું કહેવાય છે કે, અભ્યાસ દરમિયાન સુનિતા અવકાશયાત્રી નહીં, પણ પશુચિકિત્સક બનવા માંગતી હતી, પરંતુ પછી કંઈક એવું બન્યું કે તે અવકાશયાત્રી બની ગઈ. ચાલો જાણીએ શું છે આખી વાત, તે કેવી રીતે અવકાશયાત્રી બની અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ?

ડોક્ટર પિતાની પુત્રી અવકાશયાત્રી

સુનિતા વિલિયમ્સના પિતાનું નામ દીપક પંડ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના રહેવાસી દીપક પંડ્યાએ અમદાવાદથી દવાનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સીધા અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે સ્લોવેનિયન મૂળની એક મહિલા સાથે લગ્ન કર્યા, જેનાથી સુનિતા વિલિયમ્સનો જન્મ થયો. બાળપણમાં, સુનિતાને પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના આ પ્રાણી પ્રેમને કારણે, તેણે પશુઓના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેણે આ માટેના અભ્યાસ કોર્ષમાં ભણવા માટે અરજી પણ કરી હતી, પરંતુ તેને તેની મનપસંદ કોલેજ મળી શકી નહીં.

પછી 1983 માં, તેઓ યુએસ નેવલ એકેડેમીમાં જોડાયા અને 1987માં, તેમણે ભૌતિકશાસ્ત્રમાં ડિગ્રી મેળવી, જે તેમની સફળતા તરફનું પ્રથમ પગલું બન્યું. નેવલ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કર્યા પછી, તે પાઇલટ બની અને વિવિધ પ્રકારના વિમાન ઉડાવ્યા. આ દરમિયાન, એક દિવસ તેમને જોહ્ન્સન સ્પેસ સેન્ટર જવાનો મોકો મળ્યો, જેણે તેમના જીવનને એક અલગ દિશા આપી. ત્યાં તેઓ અવકાશયાત્રી જોન યંગને મળ્યા, જે ચંદ્ર પર ચાલનારા 9મા માણસ બન્યા. સુનિતા તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ અને એટલી પ્રભાવિત થઈ કે તેણે અવકાશયાત્રી બનવાનું નક્કી કર્યું.

નાસાએ તેને નકારી કાઢ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન યંગને મળ્યા પછી, સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બનવા માટે નાસામાં અરજી કરી હતી, પરંતુ તેની અરજીને તે સમયે નકારી કાઢવામાં આવી હતી. આ પછી, 1995માં, તેમણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ફરીથી નાસામાં અરજી કરી. આ વખતે તેણીની પસંદગી થઈ, પરંતુ તેણીને અવકાશમાં જવા માટે ઘણો સમય રાહ જોવી પડી. લગભગ 8 વર્ષ પછી, 2006 માં, તેણીને પ્રથમવાર અવકાશમાં જવાની તક મળી અને આ સાથે તે અવકાશયાત્રી બનનારી ભારતીય મૂળની બીજી મહિલા બની.

]]>
https://vsnewskannada.com/archives/43333/feed 0