Day: January 20, 2025

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન અને PMJAY કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની એરપોર્ટથી પર ધરપકડ કરાઈ છે. હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ આ મામલો સામે આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે. કાર્તિકની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Saif Ali Khan Attack : મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી છે. આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. ડીસીપી દીક્ષિત ગેડામે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી

Pelli Poola Jada